સમય

  • દરેક શબ્દ ને સમજવો છે,પણ સમજવા માટે સમય નથી..
  • સંજીવની શોધવી છે, પણ શોધવા માટે સમય નથી…
  •  ઘણું બધું નિહાળવું છે, પણ નિહાળવા માટે સમય નથી…
  • બધાને સાથે રાખવા છે,પણ કોઈ પાસે સાથ આપવા સમય નથી..
  •  સ્વ ને સમજવું છે,પણ સમજવા માટે સમય નથી.
  • બીજા ને સમજાવા નો કોઈ ફાયદો નથી, પણ એ મારી જાત ને સમજાવા સમય નથી. 

                                                  ©Mitesh Rajgor

                                  

    Leave a comment