શરૂઆત તો કર

સપના સેવ્યા છે મસમોટા મહેલો બનાવવાના, જાગીને એને આકાર આપવાની શરૂઆત તો કર.. અનોખી ચાલ ચાલી છે શતરંજ ને જીતવાની, દરેક પ્યાદા માં જીવ ફૂંકવાની શરૂઆત તો કર.. ધૂન લાગી છે અગ્નિ ભરેલા સાગરને વટાવવાની, ચાલીને અગન સાથે લડવાની શરૂઆત તો કર.. કેસરીયો સાફો બાંધ્યો છે ધર્મ ને પાળવાનો, માનવતાના ધર્મને જગાડવાની શરૂઆત તો કર.. …

पहले तो..

​पहले हर पल चेहरे पे मुस्कान लीये टहलते थे, अब तो किस्मत इन आंसुओ को थमने ही नही देती । पहले हर चेहरे को देख शक का शिकवा भी न था, अब तो आईने को देख भी कभी कभी शक होता है । पहले हर किसी को मिलने की ख्वाइस रहती थी, अब तो सिर्फ …

દોસ્તી

રોજ સવારે જગાડી જાય એ નહીં પણ, ચાલ બીજા બે કલાક સુઈ જઈએ કહે એ દોસ્તી... જેને હાથ જોડીને મનાવવો પડે એ નહીં પણ, બે-ચાર ગાળો થી માની જાય એ દોસ્તી... જેની ઈજ્જત કરવી પડે એ નહીં પણ, જેની ખીલ્લી ઉડાડવી પડે એ દોસ્તી... બાઇકની પાછળ બેસવામાં મજા આવે એ નહીં પણ, જેના બાઇક પાછળ …

विदूषक

क्यों किसी को हँसाने की कोशीश करता हूँ, कुछ अजनबी सा महसूस करता रहता हूँ । इसी अजनबीे एहसास में हर वक़्त, किसी अजनबी के नजदीक बेहता हूँ । हजारो जख्मो को दफनाया पलकों के पीछे, फिर भी कोई मौका ना छोड़ा नये जख्म देने में । उस अजनबी की दुनिया में विदूषक ही सही, …

एक अनजानी

हर लम्हे के साथ जीने की चाहत कम हो रही, आपकी आँखे हमें जीने के लीये मजबूर कर रही है। जबकि हमें तो हर घडी कही दूर जाने की चाहत है, तबभी जाके फिर वापस आने के डर से यही हूँ। जब में मान लेता हु की कोई किसी का नही, हर वक्त तू सामने …

સમય

દરેક શબ્દ ને સમજવો છે,પણ સમજવા માટે સમય નથી.. સંજીવની શોધવી છે, પણ શોધવા માટે સમય નથી...  ઘણું બધું નિહાળવું છે, પણ નિહાળવા માટે સમય નથી... બધાને સાથે રાખવા છે,પણ કોઈ પાસે સાથ આપવા સમય નથી..  સ્વ ને સમજવું છે,પણ સમજવા માટે સમય નથી. બીજા ને સમજાવા નો કોઈ ફાયદો નથી, પણ એ મારી જાત …

સંજીવની

      સંજીવની લઇને નીકળ્યો છું....         શિક્ષણ ના આ બોજ માંથી મુક્ત થઈને ને ફરી એક વાર હું સંજીવની લઈને નીકળ્યો છું..         સમાજ ના ભારણ માંથી સંબંધો સાચવી ફરી એક વાર હું સંજીવની લઈને નીકળ્યો છું...        આળસ ની જંજાળ માંથી જાગૃત થઈને ફરી …